1/ 5


ઇન્ટરનેટ પર કેટલીક આઘાતજનક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં એક અજગર, ઓસ્ટ્રેલિયન મીઠા પાણીના મગરને ગળતો નજર આવી રહ્યો છે. આ તસવીર ઓસ્ટ્રેલિયાના જીજી વાઇલ્ડ લાઇફ રેસક્યૂએ શેર કરી છે. જીજી. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુએ આ તસવીરને 1 જૂનના રોજ શેર કરી હતી.
2/ 5


ફોટા શેર કરતી વખતે, તેણે લખ્યું, "ઓસ્ટ્રેલિયાના બીજા અને પશ્ચિમી ઓસ્ટ્રેલિયાનો સૌથી લાંબી સાપ અને ઓસ્ટ્રેલિયા મીઠા પાણીના મગરની શાનદાર તસવીર ક્લીક કરવામાં આવી છે. આ તસવીર માર્ટિન મુલરે લીધી છે. "
3/ 5


લાઇવ સાયન્સના જણાવ્યા પ્રમાણે તેના નીચલા જડબાના કારણે અજગર તેના મોં ને ખૂબ ખેંચી શકે છે. તેના કારણે તે હરણ, મગર, ઘોડો અને મનુષ્યને સરળતાથી ગળી શકે છે.