નગરોટા : સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણનો આંખે દેખ્યો અહેવાલ
જમ્મુ કાશ્મીરમાં મંગળવારે સવારે પોલીસની વર્દીમાં આવેલા આતંકવાદીઓએ જમ્મુના છેવાડાના વિસ્તાર નગરોટામાં સેનાની એક છાવણી પર હુમલો કર્યો હતો. જેમાં એક અધિકારી સહિત સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા. સેના અને આતંકીઓ વચ્ચે થયેલી આ અથડામણ કેવી હતી, જુઓ આ તસ્વીરોમાં, PHOTO: CNN-News18

આધુનિક હથિયારોથી સજ્જ પોલીસની વર્દીમાં આવેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબારી કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસારા આ હુમલામાં સેનાના એક અધિકારી અને બે જવાનો શહીદ થયા હતા તેમજ અન્ય ઘાયલ થયા હતા.

સુરક્ષાબળોએ આતંકી હુમલાને જોતાં સુરક્ષાના ભાગ રૂપે આ વિસ્તારને ચોમેરથી ઘેરી લીધો હતો. જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહન વ્યવહાર રોકી દેવાયો હતો અને સુરક્ષાના ભાગરૂપે તાલુકાની સ્કૂલો બંધ કરાવી દેવાઇ હતી.

નગરોટામાં સેના અને પોલીસે આ અથડામણમાં આતંકીઓએ ઠાર કર્યા હતા. સેનાના જવાનોએ આતંકીઓએ આંતરીને ઠાર કર્યા હતા.

આતંકીઓ દ્વારા કરાયેલા આ હુમલામાં સેનાએ આતંકીઓને વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો. આતંકીઓને ઠાર કરાયા હતા. જોકે આ અથડામણમાં ઇમારતોને પણ નુકશાન થયું હતું.

આતંકીઓ દ્વારા કરાયેલા આ હુમલામાં સેનાએ આતંકીઓને વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો. આતંકીઓને ઠાર કરાયા હતા. જોકે આ અથડામણમાં ઇમારતોને પણ નુકશાન થયું હતું.