1/ 5


સર્ચ એન્જિન Google ભારતીય બજાર અને ડિજિટલ યુઝર્સની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને તેના પ્લેટફોર્મમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે.
2/ 5


રોજગારની શોધ કરવા માટે યુવાનો Google દ્વારા તેના પ્લેટફોર્મમાં એક નવી સુવિધા ઉમેરવામાં આવે છે, જેની સાથે યુઝર્સ સરળતાથી પોતાની જરૂરિયાતો અનુસાર નોકરી શોધી શકે.
3/ 5


આ માટે વપરાશકર્તાને સર્ચ ઑપ્શનમાં 'job near me' સર્ચ કરવું પડશે. આ ફીચર્સને એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્લેટફોર્મ પર સરળતાથી ઉપયોગ કરી શકાય છે.
4/ 5


Googleની આ એપ્લિકેશનથી લોકોને રોજગાર શોધવામાં સરળતા મળશે. યુઝર્સની સુવિધા માટે એપ્લિકેશનમાં લોકેશન, ટાઇપ અને ફિલ્ડ જેવા અનેક ફિલ્ટર્સ આપ્યા છે, જેનાથી લોકો સરળતાથી તેની નોકરી શોધી શકે.