Home » photogallery » tech » XIAOMI SMART BAND 7 PRO LAUNCHED WITH GPS AND ALEXA KNOW PRICE AND FEATURES RU

Xiaomi Smart Band 7 Pro ઇન-બિલ્ટ GPS અને Alexa સાથે લોન્ચ, જાણો શું છે ખાસ

Xiaomi Smart Band 7 Proએ બજારમાં દસ્તક આપી છે. આ સ્માર્ટ બેન્ડ એલેક્સા અને જીપીએસથી સજ્જ છે. આ સિવાય બેન્ડમાં 12 દિવસની બેકઅપ બેટરી છે. બેન્ડ 7 પ્રો બ્લેક અને વ્હાઇટ કલરમાં રજૂ કરવામાં આવ્યો છે. તેની કિંમત 99 યુરો (અંદાજે 8,000 રૂપિયા) છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन