Poco F1ના 6 જીબી + 64 GB સ્ટોરેજ વેરિએન્ટમાં જુનો ફોન એક્સચેન્જ કરવા પર 2000 રૂપિયાનું કેશબેક મળશે. જો કે, Poco પોકો એફ 1ના 8 જીબી સ્ટોરેજ + 256 જીબી અને તેના ક્લેવર એડિશન પર 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 8 GB ની + 256 GB સ્ટોરેજની કિંમત 27,999 રુપિયા છે. ઓફરમાં 24,999 રુપિયામાં ખરીદી શકાય છે.