શિયોમીના બે દમદાર સ્માર્ટફોન્સને લઇને વધુ એક ખુલાસો થયો છે. કંપનીએ Redmi K20 અને K20 Proને ફ્લિપકાર્ટ પર લિસ્ટ કરી દીધો છો. આનો અર્થ એ થયો કે રેડમી કે20 સીરીઝના આ બન્ને ફ્લિપકાર્ટ એક્સક્લૂસિવ હશે એટલે કે તેનો સેલ ફ્લિપકાર્ટથી શરુ થશે. આ બન્ને ફોન ઘણા સમયથી ચર્ચમાં છે, પરંતુ તેના લોન્ચિંગ તારીખની કોઇ ચર્ચા થઇ ન હતી.