Home » photogallery » tech » XIAOMI BUDGET PHONE REDMI 7 FIRST SALE TODAY 12 PM ON MI AND AMAZON AVAIL JIO 2400 CASHBACK

Redmi 7નો આજે બપોરે 12 વાગ્યે સેલ, કિંમત માત્ર 7,999 રુપિયા

આ ફોનની ખરીદી પર જિયો તરફથી ગ્રાહકોને 4 વર્ષ માટે ડબલ ડેટા આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત જિયો 2400 રૂપિયાનું કેશબેક પણ આપી રહ્યું છે.