Home » photogallery » tech » શું તમે Keyboardના આ 5 સીક્રેટ શોર્ટકટ જાણો છો? ઝડપથી કામ કરવું છો તો હવે જાણી લો, 99% લોકો નથી જાણતા!
શું તમે Keyboardના આ 5 સીક્રેટ શોર્ટકટ જાણો છો? ઝડપથી કામ કરવું છો તો હવે જાણી લો, 99% લોકો નથી જાણતા!
Shortcut Key For Hidden Window: મોટાભાગના લોકો Microsfot Windows આધારિત લેપટોપ અને કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય છે. અહીં આપણને કીબોર્ડમાં ઘણી Short Key મળતી હોય છે. જેનાથી સમય પણ બચે છે અને કામ પણ ઝડપી થઈ જાય છે. ઘણા સામાન્ય શોર્ટકટ્સ લોકોને ખબર હોય છે જેમ કે, Clrt + C અને Clrt + V. પરંતુ અમે તમને અહીં કેટલાત અલગ પ્રકારના શોર્ટકટ્સ વિશે જણાવશું. જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે.
Windows key + D letter key અથવા Windows key + M: આ બન્ને Keyને એકસાથે દબાવાથી તમે જે ટેબ પર છો તે તરત જ મિનિમાઈઝ થઈ જશે. (તસવીર: UnSplash)
2/ 5
Windows key + E: આ બે Keyને તમે જો એક સાથે પ્રેસ કરવાથી My Computer ખુલી જશે. જેનાથી તમે કોઈ પણ ફાઈલ કે ફોલ્ડર એક્સેસ કરી શકો છો. (તસવીર: UnSplash)
3/ 5
Ctrl key + Shift key + Esc: જો ક્યારેક તમારૂ PC ફેંગ થઈ જાય અથવા તો તેમારી કોઈ એપ સ્લો થઈ જાય તો તમે આ બટનને પ્રેસ કરીને ટાસ્ક મેનેજર ખોલી શકો છો અને કાર્ય સમાપ્ત કરી શકો છો. (તસવીર: UnSplash)
4/ 5
Ctrl key + Shift key + T: આ એક ખુબ જ ખાસ કોમ્બિનેશન છે. કારણ કે, જો તમે ક્રોમ બ્રાઉઝરમાં કામ કરી રહ્યા છો અને ભૂલથી બધા જ ટેબ બંધ થઈ જાય છે તો, આ keyને પ્રેસ કરીને એક જ વારમાં બધા જ ટેબને પાછા લાવી શકાય છે. (તસવીર: UnSplash)
5/ 5
Windows key + L: જ્યારે આ બન્ને keyને એક સાથે પ્રેસ કરશો ત્યારે તમારુ વિંડો લોક થઈ જશે અને તમે હોમ લોક સ્ક્રીન પર આવી જશો. તેનાથી તમે એકાઉન્ટ સ્વીચ પણ કરી શકો છો. (તસવીર: UnSplash)
15