શું તમે જાણો છો કે જો વોટ્સએપની કેટલીક શરતોનું પાલન કરવામાં આવતું નથી, તો એકાઉન્ટ બ્લોક કરવામાં આવે છે. વોટ્સએપના નિયમમાં લખેલું છે કે વોટ્સએપ થર્ડ પાર્ટી એપ, GB WhatsApp અને WhatsApp Plus ઉપયોગ કરવા પર વોટ્સએપ તમને થોડા સમય માટે બ્લોક કરી નાખે છે. તો તમે પણ આ બે એપ્લિકેશનમાંથી કોઈપણ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, તો સાવચેત રહો.