Home » photogallery » tech » WHATSAPP PARTNERSHIP WITH START UP INDIA AND ANNOUNCES STARTUP INDIA GRAND CHALLENGE

Whatsappના આ યૂઝર્સને મળશે 1.8 કરોડ, આવી રીતે કરો એપ્લાય

હવે કંપની નાના વેપારીઓને આકર્ષવા માટે એક સ્ટાર્ટઅપ ઈન્ડીયા ગ્રાંડ ચેલેન્જની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ભારતના ટોપ 5 સ્ટાર્ટ્અપ કંપનીઓને વ્હોટ્સઅપ 250000 ડોલર એટલે કે, 1.8 કરો઼ડ રૂપિયા આપશે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन