Home » photogallery » tech » WhatsApp લાવ્યું જોરદાર ફીચર, હવે યૂઝર્સ સરળતાથી જૂના મેસેજ કરી શકશે સર્ચ

WhatsApp લાવ્યું જોરદાર ફીચર, હવે યૂઝર્સ સરળતાથી જૂના મેસેજ કરી શકશે સર્ચ

વોટ્સએપ કેટલાક બીટા યુઝર્સ માટે એક નવું ફીચર લાવ્યું છે. તેની મદદથી યુઝર્સ ચેટમાં જૂના મેસેજ સરળતાથી સર્ચ કરી શકશે. WABetaInfo એ આ ફીચર વિશે માહિતી આપી છે. કંપની આવનારા દિવસોમાં તેને તમામ યુઝર્સ માટે રોલ આઉટ કરી શકે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन