Home » photogallery » tech » WHATSAPP NEW FEATURE DOCUMENT CAPTION IN APP WORKING ON FEATURE ITS IN BETA RU

WhatsApp પર ડોક્યુમેન્ટ શેર કરવા બનશે વધુ સરળ, ટૂંક સમયમાં આવી રહ્યું છે આ નવું ફીચર

Document Caption: WhatsAppએ ટેસ્ટફ્લાઇટ બીટા પ્રોગ્રામમાં અપડેટ સબમિટ કર્યું છે, જે વર્ઝન 22.20.0.75 માટે છે. એવું કહેવામાં આવ્યું છે કે WhatsApp 'ડોક્યુમેન્ટ કેપ્શન' ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર દ્વારા હવે ડોક્યુમેન્ટ શેર કરવાનું સરળ બનશે. WBએ કહ્યું કે આ ફીચરની રજૂઆત બાદ જ્યારે પણ યુઝર્સ કોઈ ડોક્યુમેન્ટ શેર કરશે ત્યારે તેમને તેની સાથે કેપ્શન લખવાનો વિકલ્પ પણ મળશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन