Home » photogallery » tech » whatsappનું આ ફિચર વોટર્સની મદદ કરશે, જાણો તેના વિશેની ખાસ વાતો

whatsappનું આ ફિચર વોટર્સની મદદ કરશે, જાણો તેના વિશેની ખાસ વાતો

આ ફીચરના માધ્યમથી whatsapp આપને જાણી આપશે કે મેસેજ સાચો છે કે ખોટો એક પ્રકારે આ ફેક્ટ-ચેક સર્વિસ જેવું છે.

विज्ञापन

  • 14

    whatsappનું આ ફિચર વોટર્સની મદદ કરશે, જાણો તેના વિશેની ખાસ વાતો

    લોકસભાની ચૂંટણીઓમાં વહેતા ખોટા સંદેશાઓ અને ફેક ન્યૂઝને અટકાવવાના ભાગરૂપે ઑનલાઇન મેસેજિંગ કંપની વૉટ્સએપ દ્વારા ફેક્ચ-ચેક સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કંપનીએ ફેક ન્યૂઝને અટકાવવા માટે Checkpoint Tipline નામની એક સુવિધા શરૂ કરી છે. તમે આ ફિચરની મદદથી જાણી શકશો કે મેસેજ સાચો છે કે ખોટો

    MORE
    GALLERIES

  • 24

    whatsappનું આ ફિચર વોટર્સની મદદ કરશે, જાણો તેના વિશેની ખાસ વાતો

    ફેસબુકની માલિકી ધરાવતી કંપનીએ આ ફિચરનો ભારતમાં પ્રારંભ PROTO નામના સ્ટાર્ટઅપથી કર્યો છે. આ કંપનીના માધ્યમથી ફેક ન્યૂઝનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. ચેકપૉઇન્ટ રિસર્ચ પ્રોજેક્ટ છે, જેને ફેસબુકની મદદથી ચલાવવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 34

    whatsappનું આ ફિચર વોટર્સની મદદ કરશે, જાણો તેના વિશેની ખાસ વાતો

    જો તમને એવું લાગે કે તમારી પાસે આવેલો મેસેજ ફૅક છે કે તો તમે તેને -9643-000-888 પર મોકલી શકો છો, PROTO વેરિફિકેશન સેન્ટર દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે અને તે ફેક છે કે નહીં તેની માહિતી આપવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 44

    whatsappનું આ ફિચર વોટર્સની મદદ કરશે, જાણો તેના વિશેની ખાસ વાતો

    આ ઉપરાંત તમે ફોટો વીડિયો અથવા તો અન્ય કોઈ લિંક શેર કરશો ત્યારે પણ ચેકપોઇન્ટ ટિપલાઇન તપાસ કરી આપશે. ઉલ્લેખનીય છે કે આ સુવિધા અંગ્રેજી, હિંદી, તેલુગુ બંગાળી અને મલયાલમમાં શરૂ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES