Home » photogallery » tech » WHATSAPP FILED COMPLAINT AGAINST INDIAN GOVERNMENT SAYS NEW IT RULES WILL END THE USERS PRIVACY KNOW DETAIL GH JM

કેન્દ્ર સરકારના નવા નિયમો વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યું Whatsapp, 'નિયમ સંવિધાનના ગોપનીયતાના અધિકારોનું હનન '

વ્હોટ્સએપે બુધવારથી અમલમાં આવનારા નિયમોને રોકવા ભારત સરકાર (Government of India) વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં કાયદાકીય ફરિયાદ નોંધાવી છે. આ નિયમો ગોપનીયતા સુરક્ષા તોડવાની ફરજ પાડશે, તેવું ફેસબુકનું કહેવું છે