Home » photogallery » tech » WHATSAPP BLOCK FEATURES HOW TO KNOW IF SOMEONE HAS BLOCKED YOU ON WHATSAPP RU

WhatsApp પર કોણે કર્યા છે તમને બ્લોક, જાણો આ ટ્રિકથી...

WhatsApp પર કોઈ પણ વ્યક્તિને બ્લોક કરી શકે છે. આ સાથે, બ્લોક કરેલ યુઝર તમને વોટ્સએપ પર મેસેજ કે કોલ નહીં કરી શકે. તે તમારું સ્ટેટસ, ઓનલાઈન સ્ટેટસ કે ડીપી પણ જોઈ શકતો નથી. પરંતુ કલ્પના કરો કે જો આ જ વસ્તુ આપણી સાથે થાય છે તો પછી આપણને કેવી રીતે ખબર પડશે કે આપણે બ્લોગ કર્યા છે. અહીં અમે એક એવી રીત જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે જાણી શકશો કે કોઈએ તમને બ્લોક કર્યા છે કે નહીં.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन