Home » photogallery » tech » Fridge Care Tips: ફ્રિજને કેટલા નંબર પર ચલાવવું જોઈએ? લાંબો સમય બંધ રાખવાથી થઈ શકે છે ખરાબ!

Fridge Care Tips: ફ્રિજને કેટલા નંબર પર ચલાવવું જોઈએ? લાંબો સમય બંધ રાખવાથી થઈ શકે છે ખરાબ!

નવી દિલ્હી: અત્યારે મોટા ભાગે દરેકના ઘરમાં ફ્રિજ જોવા મળે છે. હવે ખુબ જ સસ્તા ભાવે સારા ફ્રિજ મળી રહે છે જેથી તેની ખરીદી સામાન્ય માણસ પણ કરી શકે છે. પરંતુ મોટાભાગના લોકો તેને સાચવી શકતા નથીં.

  • 16

    Fridge Care Tips: ફ્રિજને કેટલા નંબર પર ચલાવવું જોઈએ? લાંબો સમય બંધ રાખવાથી થઈ શકે છે ખરાબ!

    આનું મોટું કારણ એક એ પણ છે કે, દરેક વ્યક્તિને ફ્રિજ વિશે સંપૂર્ણ જાણકારી હોતી નથી. જેથી ઘણી વાર લોકો અજાણતા ભૂલ કરી બેસતા હોય છે. આવી જ એક ભૂલ ફ્રિજના તાપમાનને લઈને કરવામાં આવે છે. ( તસવીર: Pexel)

    MORE
    GALLERIES

  • 26

    Fridge Care Tips: ફ્રિજને કેટલા નંબર પર ચલાવવું જોઈએ? લાંબો સમય બંધ રાખવાથી થઈ શકે છે ખરાબ!

    આ એક મોટો પ્રશ્ન છે કે, ફ્રિજને કેટલા પર ચાલું રાખવું જોઈએ. જો તમે તમારા ફ્રિજને સામાન્ય મતલબ કે 3-4 પર રાખીને ચાલું રાખો છો તો તે સર્વોત્તમ છે. ઉનાળામાં ફ્રિજનું તાપમાન આટલું જ રાખવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 36

    Fridge Care Tips: ફ્રિજને કેટલા નંબર પર ચલાવવું જોઈએ? લાંબો સમય બંધ રાખવાથી થઈ શકે છે ખરાબ!

    શિયાળામાં ઘણા લોકો ફ્રિજને સાવ બંધ કરી દેતા હોય છે. પરંતુ તેવું ના કરવું જોઈએ. ત્યારે પણ ફ્રિજને 1 પર ચાલું રાખવું જોઈએ. (UnSplash)

    MORE
    GALLERIES

  • 46

    Fridge Care Tips: ફ્રિજને કેટલા નંબર પર ચલાવવું જોઈએ? લાંબો સમય બંધ રાખવાથી થઈ શકે છે ખરાબ!

    વાસ્તવમાં લાંબા સમય સુધી ફ્રિજને બંધ રાખવાથી તેનું કોમ્પ્રેસર જામ થઈ જતું હોય છે. અને સાથે સાથે પિસ્ટનમાં પણ નમી આવી જતી હોય છે. જ્યારે તમે લાંબા સમય બાદ તેને ચાલું કરો છો ત્યારે ફ્રિજનું કોમ્પ્રેસર વધારે ગરમ થાય છે અને તે ખરાબ થઈ શકે છે. (nw18)

    MORE
    GALLERIES

  • 56

    Fridge Care Tips: ફ્રિજને કેટલા નંબર પર ચલાવવું જોઈએ? લાંબો સમય બંધ રાખવાથી થઈ શકે છે ખરાબ!

    ઘણીવાર એવું થાય પણ છે કે, શિયાળામાં ફ્રિજને બંધ કર્યા પછી તેને ચાલું કરીએ ત્યારે તે કામ નથી કરતું હોતું કારણ કે, તેનામાં ખરાબી આવી જતી હોય છે. ( તસવીર: UnSplash)

    MORE
    GALLERIES

  • 66

    Fridge Care Tips: ફ્રિજને કેટલા નંબર પર ચલાવવું જોઈએ? લાંબો સમય બંધ રાખવાથી થઈ શકે છે ખરાબ!

    ફ્રિજને ઉનાળામાં તો ચાલું રખાય છે પણ સાથે સાથે શિયાળામાં પણ ચાલું રાખવું જોઈએ. જો તમે ઇચ્છો તો તેના તાપમાનમાં વધઘટ કરી શકો છો. (તસવીર: UnSplash)

    MORE
    GALLERIES