Home » photogallery » tech » ACનું આ ફીચર રૂમને ઝડપથી કરી દે છે ઠંડુ, જેના ઘરે વર્ષોથી AC છે તેમને પણ ભાગ્યે જ ખબર હોય છે!
ACનું આ ફીચર રૂમને ઝડપથી કરી દે છે ઠંડુ, જેના ઘરે વર્ષોથી AC છે તેમને પણ ભાગ્યે જ ખબર હોય છે!
The Benefits of Using Quick Cool or Power Chill Mode: ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચિતચિલાતી ગરણી પડવા લાગી છે. જેથી હવે ACનો વપરાશ પર વધવા લાગ્યો છે. અત્યારે આવતા ACમાં ઘણા નવા ફીચર પણ આવવા લાગ્યા છે. જેમાંથી ACનું એક ફીચર રૂમને ઝડપથી ઠંડો કરી દે છે. આનો ઉપયોગ તમે જ્યારે બહારથી આવો છો અને રૂમ વધારે ગરમી હોય ત્યારે ઉપયોગ કરી શકો છો.
ઉનાળાની દિવસોમાં આપણે જ્યારે ઓફિસ કે કોઈ બીજી જગ્યાએથી ઘરે આવીએ છીએ ત્યારે રૂમ ખુબ જ ગરમ થઈ ગયો હોય છે. આવી સ્થિતિમાં પંખાની હવા પણ કામ નથી લાગતી આપણે તરત એસી ચાલું કરવી પડે છે. (તસવીર: ShutterStock)
2/ 5
આવી સ્થિતિમાં જો કોઈ પણ એસીને સામાન્ય રીતે ચાલું કરવામાં આવે તો તે ધીરે ધીરે રૂમને ઠંડો કરે છે. એટલા જ માટે નવા એસી આવી ખાસ પ્રકારના ફીચર સાથે આવવા લાગ્યા છે. જેનાથી તમને તરત ગરમીમાંથી રાહત મળી જશે. (તસવીર: ShutterStock)
3/ 5
નવા એસી મોડલ્સમાં અત્યારે Quick Cool, Power Chill અને Quick Chill જેવા નામવાળું એક મોડ આવે છે. આ નામથી જ આપણે સમજી શકીએ છીએ કે, આ મોડ ઓન કરવાથી તે રૂમને ઝડપી ઠંડો કરી દે છે. (તસવીર: ShutterStock)
4/ 5
આ મોડ માટે રિમોર્ટમાં અલગથી એક બટન આપવામાં આવે છે. જ્યારે પણ તમે આવો છો ત્યારે ગરમ રૂપને ઠંડો કરવા માટે આ મોડને ચાલું કરી શકો છો. આ મોડ 15 થી 20 મિનિટમાં પોતાની રીતે બંધ થઈ જાય છે. (તસવીર: ShutterStock)
5/ 5
વાસ્તવમાં આ મોડ 16 થી 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં કામ કરે છે. આ મોડ ચાલું કરવાથી પંખાની ગતિ પણ વધી જાય છે. ઉલ્લેખનીય છે કે, આ મોડ ચાલું કરવાથી વિજળીનો વપરાશ પણ વધારે થાય છે. (તસવીર: ShutterStock)
15