જો કે, એક નાની વાતનું ધ્યાન રાખવાથી આંખોને ફોનની બ્રાઈટનેસથી પરેશાન થવાથી બચાવી શકાય છે. નિષ્ણાતોના મતે ફોનની બ્રાઈટનેસ હંમેશા આસપાસના પ્રકાશના પ્રમાણમાં હોવી જોઈએ. જેમ કે જો તમે બહાર જતા હોવ તો ફોનની બ્રાઈટનેસ વધારવી. તે જ સમયે, રાત્રે તેને અડધાથી ઓછી કરો.