વિવોનો તાજેતરમાં જ ભારતમાં લોન્ચ થયેલો સ્માર્ટફોન Vivo Z1 Pro ને આજે એટલેકે 16 જુલાઈએ ફ્લેશ સેલમાં વેચવામાં આવશે. વિવો ઝેડ 1 પ્રોમાં ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ, સ્નેપડ્રેગન 712 પ્રોસેસર અને 5,000 એમએએચની શક્તિશાળી બેટરી છે. વિવો ઝેડ 1 પ્રો આજે ફ્લિપકાર્ટ અને વિવૉ.કોમ પરથી ખરીદી શકાય છે.