Home » photogallery » tech » સસ્તા થયા Vivo Y93 અને Vivo Y95, મળી રહ્યું છે 4000 રુપિયાનું ડિસ્કાઉન્ટ

સસ્તા થયા Vivo Y93 અને Vivo Y95, મળી રહ્યું છે 4000 રુપિયાનું ડિસ્કાઉન્ટ

આમાં 13MP પ્રાઇમરી અને 2MP સેકંડરી ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે.

  • 15

    સસ્તા થયા Vivo Y93 અને Vivo Y95, મળી રહ્યું છે 4000 રુપિયાનું ડિસ્કાઉન્ટ

    જો તમે સ્માર્ટફોન સસ્તામાં ખરીદવાની વિચારણા કરી રહ્યાં છો, તો તમારા માટે સારા સમાચાર છે. ચીની સ્માર્ટફોન નિર્માતા વિવોએ તેના બે બજેટ સ્માર્ટફોન વિવો વાય 39 અને વિવો વાય 95ની કિંમતમાં ઘટાડો તક્યો છે. વિવોએ ગયા વર્ષે ભારતીય સ્માર્ટફોન બજારમાં આ બે સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા.

    MORE
    GALLERIES

  • 25

    સસ્તા થયા Vivo Y93 અને Vivo Y95, મળી રહ્યું છે 4000 રુપિયાનું ડિસ્કાઉન્ટ

    લોન્ચ દરમિયાન કંપનીએ વીવો વાય 93 ને 3GB રેમ અને 32જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટને 12,990 રુપિયા સાથે લોન્ચ કર્યો હતો, વીવો વાય 95ને 15,990 રુપિયામાં લોન્ચ કર્યો હતો, પરંતુ હવે તેમે આ બન્ને ફોનને સસ્તામાં ખરીદી શકો છો.

    MORE
    GALLERIES

  • 35

    સસ્તા થયા Vivo Y93 અને Vivo Y95, મળી રહ્યું છે 4000 રુપિયાનું ડિસ્કાઉન્ટ

    વિવોના આ બે સ્માર્ટફોન્સના ભાવમાં ઘટાડો કર્યા પછી, હવે તમે વિવો વાય 93 એ 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટ્સને ફક્ત રૂ. 11,990 મા ખરીદી શકો છો. તે જ સમયે તમે 4જીબી વેરિએન્ટને 13,990 રુપિયામાં ખરીદી શકો છો.

    MORE
    GALLERIES

  • 45

  • 55