વિવોએ ભારતમાં Vivo Y83 સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે, તેના આ ફોનની ખાસ વસ્તુ તેની ડિસપ્લે છે. તેમાં આઇફોન X ની જેમ સંપૂર્ણ વ્યુ ડિસપ્લે આપવામાં આવી છે. ફોનના સ્ટોરેજની વાત કરીએ તો, ફોન 32 જીબી સ્ટોરેજ વર્ઝન સાથે રજૂ કરવામાં આવ્યો છે, જેને 256GB સુધી વધારી શકાય છે. આ ફોનને પહેલા જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જાણો ક્યાંથી ખરીદી શકો છો આ સ્માર્ટફોન.