Home » photogallery » tech » VIVO U20 LAUNCH IN INDIA ON NOV 22 CHECK OUT SPECIFICATIONS BV

આ તારીખે ભારતમાં લૉન્ચ થશે Vivo U20, મળશે મોટી બેટરી

Vivo U10 નું અપગ્રેડ મૉડલ આ મહિને ભારતમાં લૉન્ચ થઈ રહ્યું છે. આ Vivo U20 હશે. થોડા મહિના પહેલા ચીની સ્માર્ટફોન કંપનીએ ભારતમાં યુ શ્રેણીનો પ્રથમ સ્માર્ટફોન વીવો યુ 10 લૉન્ચ કર્યો હતો.