Home » photogallery » tech » VIVO LAUNCHES BUDGET FOUR CAMERA PHONE PRICE AND DESIGN IS ATTRACTIVE JM

VIVOએ લોન્ચ કર્યો ચાર કેમેરાવાળો સ્માર્ટફોન, પ્રાઇઝ ખૂબ ઓછી, ડિઝાઇન પણ સૌથી અલગ

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વીવોએ આ વર્ષે પોતાનો પહેલો ચાર કેમેરાં વાળો સ્માર્ટફોન વીવો એસ 1 પ્રો લોન્ચ કર્યો છે.