Honda electric motorcycle: હોન્ડાની નવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ જાન્યુઆરી 2023માં વૈશ્વિક સ્તરે લૉન્ચ થવાની અપેક્ષા છે. ભારતમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તે હજુ સુધી જાણી શકાયું નથી. નવી મોટરસાઇકલ જાપાની ઉત્પાદકના 10 નવા ઇલેક્ટ્રિક વાહનોનો એક ભાગ હશે. હોન્ડાની ઇલેક્ટ્રિક મોટરસાઇકલ વિશે હાલમાં કોઇ નક્કર માહિતી ઉપલબ્ધ નથી.