Home » photogallery » tech » TVS Apache RTR 160 4V Launch: TVSની નવી સ્પોર્ટ્સ બાઇક લોન્ચ, જુઓ ફિચર્સ અને કિંમત

TVS Apache RTR 160 4V Launch: TVSની નવી સ્પોર્ટ્સ બાઇક લોન્ચ, જુઓ ફિચર્સ અને કિંમત

TVS મોટર્સે તેના Apache RTR 160 4Vનું નવું સ્પેશિયલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જેની કિંમત ₹1,30,090 એક્સ-શોરૂમ છે. ખાસ કરીને સ્પેશિયલ વેરિઅન્ટ અપાચેને કોસ્મેટિક તેમજ મિકેનિકલી અપડેટ કરવામાં આવ્યું છે. તેમાં કેટલાક નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. નવા સ્પેશિયલ વેરિઅન્ટ Apache મેટ બ્લેક સ્પેશિયલ એડિશન પેઇન્ટ સ્કીમ અને નવા પર્લ વ્હાઇટ કલરમાં વેચવામાં આવશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन