નવી દિલ્હી: TRAIએ બુધવારે ઇન્ટરનેશનલ રોમિંગ સર્વિસનાં નિયમોમાં બદલાવ કર્યા ચે. TRIએ ટેલિકોમ કંપનીઓને આ સુનિશ્ચિત કરવાં જણાવ્યું છે કે તેઓ ડિફોલ્ટ રૂપમાં આંતરરાષ્ટ્રીય મોબાઇલ રોમિંગ એક્ટિવ ન કરી શકે. ગ્રાહકની માંગણી પર આ સર્વિસ ચાલુ કરવાંમાં આવે,, ગ્રાહક તેને એક્ટિવેટ કરાવવું છે તો તેમે રિક્વેસ્ટ પર ડિએક્ટિવેટ કરવાનું રહેળે, તેનાંથી 30 દિવસની અંદર આ શરતોને લાગૂ કરવાં જણાવ્યું છે. ટ્રાઇએ મે મહિનામાં આ માટે કંસલટેસન પેપર જાહેર કર્યું હતું.
કસ્ટમરને સૂચિંત કરવું જરૂરી- TRAIનાં નિયમ અનુસાર, અંતરરાષ્ટ્રીય મોબાઇલ રોમિંગનાં એક્ટિવ હોવાથી ટેલીકોમ કંપનીઓને ગ્રાહકોને સૂચિત કરવાનું રહેશે. SMS ઇમેલ કે મોબાઇલ એપનાં માધ્યમથી, ગ્રાહકોને આ સેવા સ્ક્રીય કરાવવી હશે તો ટેરિફ વન ટાઇમ કે આવર્તી આ વિશે કસ્ટમરને સૂચિત કરવાનું રહેશે. તેનાંથી ગ્રાહકો આંતરાષ્ટ્રિય રોમિંગ પર ભારે ભરખમ બિલનાં ઝટકાથી બચી શકે છે.