Home » photogallery » tech » Flex-Fuel Car: ઈલેક્ટ્રિક અને ઈથેનોલ બંને પર ચાલતી દેશની પ્રથમ હાઈબ્રિડ કાર લોન્ચ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ કરી ડ્રાઈવ

Flex-Fuel Car: ઈલેક્ટ્રિક અને ઈથેનોલ બંને પર ચાલતી દેશની પ્રથમ હાઈબ્રિડ કાર લોન્ચ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ કરી ડ્રાઈવ

ફ્લેક્સ ફ્યુઅલ કારનો મોટો ફાયદો એ છે કે કારનો માલિક તેને કોઈપણ સમયે ઇથેનોલ પર સ્વિચ કરી શકે છે. પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતોને કારણે ફ્લેક્સ-ફ્યુઅલ કારના માલિકો પાસે વધુ અને સસ્તા ઈંધણ વિકલ્પો ઉપલબ્ધ હશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन