Home » photogallery » tech » TOYOTA LAND CRUISER LC 300 BOOKING START IN INDIA KNOW DETAILS OF NEW TOYOTO SUV RU

નવી Toyota Land Cruiser LC 300નું ભારતમાં બુકિંગ શરૂ, આ SUV છે ખૂબ જ અદભૂત

ટોયોટા (Toyota)એ ગયા વર્ષે નવી જનરેશનની લેન્ડ ક્રુઝર લોન્ચ કરી હતી. નવી Land Cruiser LC 300 પહેલાથી જ કેટલાક વિદેશી બજારોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. ત્યારે ભારતમાં નવી લેન્ડ ક્રુઝર માટે બુકિંગ શરૂ કરી દીધું છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन