Home » photogallery » tech » TOP CAR LIST BIG CARS DOMINATED IN SEPTEMBER 2022 SUV MOST POPULAR LIST OF TOP VEHICALS RU

Top List Cars: સપ્ટેમ્બર 2022 માં મોટી કારોનું પ્રભુત્વ, SUV સૌથી વધુ લોકપ્રિય, જુઓ ટોપ ગાડીઓની લીસ્ટ

ભારતનું ઓટો માર્કેટ હાલમાં તેજ ગતિએ ચાલી રહ્યું છે. લોકપ્રિય કારની લાંબી રાહ જોવાઈ રહી છે. સપ્ટેમ્બર 2022માં એસયુવી ફરી એકવાર વેચાણમાં મોખરે રહી છે. ચાલો તમને જણાવીએ કે સપ્ટેમ્બર 2022માં કઈ SUVએ વેચાણમાં કેવું પ્રદર્શન કર્યું છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन