AnTuTuએ જૂન મહિનાના ટોપ 10 બેસ્ટ પર્ફોમિંગ એન્ડ્રોઇડ ફોન્સની યાદી બહાર પાડી છે. લોકપ્રિય બેંચમાર્ક ટૂલ એન્ટ્યુટુ અનુસાર, ગ્લોબલ માર્કેટમાં જુન મહિનામાં ટોપ 10 બેસ્ટ પર્ફોર્મિગ સ્માર્ટફોન વનપ્લસ 7 પ્રો પહેલા નંબર પર છે. તો બીજા નંબર પર Mi 9 અને ત્રીજા નંબર Mi બ્લેકશાર્ક 2 સ્માર્ટફોને તેમની જગ્યા બનાવી છે.