WhatsAppએ એક નવી એપ લોન્ચ કરી છે આ એપનું નામ છે WhatsApp બિઝનેસ. આ એપ નાના બિઝનેસ માટે છે. WhatsAppનું આ પગલું તેને પોતાના ફ્રી પ્લેટફોર્મને<br />મોનેટાઈઝ કરવા માટે નજીક લાવ્યું છે. હાલ તો WhatsApp નાના બિઝનેસિઝ પાસેથી કોઈ ચાર્જ નહિં લે. પરંતુ ભવિષ્યમાં WhatsApp ચાર્જ લેવાની યોજના બનાવી રહ્યું છે.