શું તમે નવા મોબાઇલ ફોન ખરીદવાનો વિચાર કરો છો? જેની કિંમતમાં તાજેતરમાં જ ઝડપથી ઘટાડો થયો છે. મોબાઇલ ફોનની આ યાદીમાં સેમસંગ ગેલેક્સી નોટ 8 જેવી ફ્લેગશિપ ફોનથી લઇને ઘણા સસ્તા મોબાઇલ ફોન છે. આ યાદીમાં સોની એક્સપિરીયા XZ, Vivo V9 અને Oppo F7 જેવા સ્માર્ટફોન છે. અમે તમને 10 જેટલા સ્માર્ટફોન્સ જણવીએ જેની કિમતમાં ઘટાડો થયો છે.