Home » photogallery » tech » THE YOUNG MAN WAS EARNING 19 LAKH IN 4 MONTHS ON AMAZON AP

ભેજાબાજ યુવકનું કારસ્તાન: Amazon ઉપર આવી રીતે કમાતો હતો યુવક, 4 મહિનામાં 19 લાખ કમાયો

જસ્ટીન એમેઝોન ઉપરથી ખરીદેલા સામાનને eBay ઉપર વેચતો હતો. જૂનથી અત્યાર સુધી જસ્ટીન 19 લાખ રૂપિયાનો સામાન વેચી ચૂક્યો છે.