Home » photogallery » tech » TECH NEWS PAYTM IS OFFERING FLAT RS 12000 CASHBACK ON APPLE IPHONE X

Appleના આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે રુ.12000નું કેશબેક

તમે iPhone X, iPhone XR, iPhone XS અને iPhone XS Max ને કેશબેક સાથે ખરીદી શકો છો. આ કેશબેક યૂઝર્સોને તેમના પીટીએમ વૉલેટમાં આપવામાં આવશે.