Home » photogallery » tech » TATA NEXON XZ L LAUNCHED IN CELEBRATION OF TATA NEXON PRODUCTION CROSSSES 4 LAKH UNITS RU

Tata Nexon XZ+(L) ભારતમાં થઈ લોન્ચ, 4 લાખથી વઘુ યુનિટના ઉત્પાદનની કરી ઉજવણી

Tata Nexon હાલમાં ભારતમાં સૌથી વધુ વેચાતી SUV પૈકીની એક છે. તેને પહેલીવાર સપ્ટેમ્બર 2017માં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે, તેના લોન્ચિંગના પાંચ વર્ષમાં, નેક્સોને દેશમાં 4 લાખ ઉત્પાદન સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેની ઉજવણી કરવા માટે, કંપનીએ ટાટા નેક્સનનું નવું XZ+(L) વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જેની પ્રારંભિક કિંમત રૂ. 11.38 લાખ, એક્સ-શોરૂમ છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन