Nexon EV Max ઇલેક્ટ્રીક SUV માત્ર 9 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપ પકડી શકે છે. Tata Electric SUV સાથે ચાર્જિંગના બે વિકલ્પ ઓફર કરે છે, સ્ટાન્ડર્ડ 3.3kWh ચાર્જર અને 7.2kWh AC ફાસ્ટ ચાર્જર. Nexon EV Maxના બેટરી પેકને કોઈપણ 50 kW DC ફાસ્ટ ચાર્જર વડે માત્ર 56 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.