Tata Tiago હેચબેક પર 10,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. આના પર કુલ ડિસ્કાઉન્ટ 20,000 રૂપિયા સુધી જાય છે. કેટલીક ડીલરશિપ હેચબેક પર રૂ. 3,000નું વધારાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરે છે. જો કે, ટિગોરથી વિપરીત, ટિયાગોના CNG વેરિઅન્ટ પર કોઈ ડિસ્કાઉન્ટ નથી.