ગરમીની શરૂઆત થઇ ગઇ છે અને મોટાભાગે બધાના ઘરમાં પંખા ચાલું થઇ ગયા છે. મહત્ત્મ લોકોએ ગરમી સામેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેટલાક લોકો કૂલરનું ઘાસ બદલવામાં પડ્યા છે તો કેટલાક કુલરની સર્વિસ કરાવવા માટે સસ્તી ડિલ શોધી રહ્યા છે. આપણા બધાના મનમાં એકવાર તો એવો વિચાર આવી જ જાય કે, જેમના ઘરમાં એસી છે તેમને ગરમીમાં મઝા છે.
આ કુલર એવું છે કે, તે તમારા રૂમને મનાલી, શિમલા જેવું ઠંડુ કરી દેશે. ફ્લિપકાર્ટ તરફથી મળેલી માહિતી અનુસાર, આ કુલર ACનો એરફ્લો 20 ફૂટ છે. ગ્રાહકોને તેમાં 3 સાઇડ કૂલિંગ પેડ મળશે. તેને ચલાવવા માટે 230v-50Hz પાવર સપ્લાયની જરૂર છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનો કૂલિંગ કવરેજ એરિયા 2000 સ્ક્વેર ફીટ છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે જો તમારો રૂમ 15/15નો છે તો તેની ઠંડક કેટલી સરસ આવશે. ફોટો: Photo: Amazon