Home » photogallery » tech » STORM MOTORS R3 THREE WHEELER ELECTRIC CAR TO LAUNCH KNOW FEATURES PRICE RU

3 Wheeler Electric Car ટૂંક સમયમાં થશે લોન્ચ, કિંમત છે ખૂબ જ ઓછી, જાણો ખાસિયત

Electric Carનું નામ આવતાની સાથે જ મોંઘી કારની વાત સામે આવે છે, પરંતુ હવે એવું નહીં થાય. હવે તમે અલ્ટો (Alto)ની કિંમતમાં ઇલેક્ટ્રિક કારનો આનંદ માણી શકશો. ભારતની ઈલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની Storm Motors ટૂંક સમયમાં જ પોતાની કાર R3ને માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. ચાલો તેના વિશે જાણીએ...

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन