હોમ » તસવીરો » અજબગજબ
2/7
અજબગજબ Mar 13, 2018, 11:24 AM

માત્ર 12 કલાકમાં ઘર બનાવી આપે છે આ કંપની, કિંમત જાણી ચોંકી જશો

ગમે તેવું તમે ઘર બનાવો પરંતુ એ ઘર બનાવવા માટે તમારા 2-3 મહિના સુધી રાહ જોવી પડે. કારણ કે ઘર બનવવા માટે 2-3 મહિના જેટલો સમય લાગે છે. પરંતુ જો તમારૂ ઘર 12કલાકમાં જ બની જાય તો કેવુ લાગે? જી હા આ વાત સાચી છે. કારણ કે એક કંપનીએ  12-14 કલાકની અંદર ઘર તૈયાર કરવાનું સપનું હકીકતમાં બદલી નાખ્યું છે. આ કંપની ઘર બનાવવા માટે એક ખાસ ટેકનિકનો ઉપયોગ કરી રહી છે. આ ટેકનોલોજી છે 3D પ્રિંટિગ ટેકનોલોજી.