જો તમે પણ ફરિયાદ કરો કે એક જ મોબાઇલ નંબરથી બે ફોનમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકતા નથી, તો તમારા માટે એક સારા સમાચાર છે. ટૂંક સમયમાં તમે એક જ નંબરથી બે અલગ-અલગ ડિવાઇસમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકશો.
2/ 5
વોટ્સએપ આ નવા ફિચરની માહિતી વોટ્સએપના ફિચર લીક કરનાર સાઇટ WABetaInfoએ આપી છે. જોકે વિબિટિન્ફોએ આ સુવિધાનો લોન્ચિંગ કરવાની તારીખ વિશે થોડી માહિતી આપી છે. નવી સુવિધાનો એક પણ સ્ક્રીનશોટ નથી.
3/ 5
હકીકતમાં આ ક્ષણે આપણે એક જ નંબરથી એક જ ડિવાઇસમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકીએ છીએ. ડોસ્કટોપ વર્ઝન પર વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ફોન ઇન્ટરનેટ સાથે કનેક્ટ હોવો જરુરી હોય છે. પરંતુ નવા અપડેટ પછી આવું નહીં થાય.
4/ 5
રિપોર્ટ પ્રમાણે નવા અપડેટ્સ પછી યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ વિવિધ ડિવાઇસ પર એવી રીતે કરી શકશે કે જેવી રીતે ફેસબૂક મેસેન્જરનો ઉપયોગ કરી રહ્યા છે.
5/ 5
જો કે વોટ્સએપનું મલ્ટીડિવાઇસ ફિચર જેવું કામ કરશે. તેની હાલ કોઇ જાણકારી નથી.
15
ખુશખબરી, ખૂબ જલદી બે ફોનમાં એક જ નંબરથી ચલાવી શકશો WhatsApp