Home » photogallery » tech » ઈન્ટરનેટ સાથે જોડાયેલી 5 રસપ્રદ વાતો, મોટાભાગ લોકોને નહીં હોય ખબર!

ઈન્ટરનેટ સાથે જોડાયેલી 5 રસપ્રદ વાતો, મોટાભાગ લોકોને નહીં હોય ખબર!

  • 16

    ઈન્ટરનેટ સાથે જોડાયેલી 5 રસપ્રદ વાતો, મોટાભાગ લોકોને નહીં હોય ખબર!

    ઈન્ટરનેટ આપણી જિંદગીનું મહત્વનો ભાગ બની ગયું છે. એવું કોઈ વ્યક્તિ કે વિસ્તાર નહીં હોય, જે ઈંટરનેટની દુનિયાથી અજાણ હશે. તો ચાલો આજે અમે તમને ઈંટરનેટ સાથે જોડાયેલી રસપ્રદ વાતો વિશે જણાવીશું.

    MORE
    GALLERIES

  • 26

    ઈન્ટરનેટ સાથે જોડાયેલી 5 રસપ્રદ વાતો, મોટાભાગ લોકોને નહીં હોય ખબર!

    તમે એ જાણીને આશ્ચર્ય થશે કે, ઈંટરનેટ પર વેચવામાં આવેલો પહેલો સામાન મારિજુઆનાથી ભરેલી એક બેગ હતી, જે 1971માં વેચવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 36

    ઈન્ટરનેટ સાથે જોડાયેલી 5 રસપ્રદ વાતો, મોટાભાગ લોકોને નહીં હોય ખબર!

    ભારતની સવા સો કરોડ જનસંખ્યામાંથી માત્ર 25 કરોડ લોકો જ ઈન્ટરનેટનો પ્રયોગ કરે છે, જોકે કુલ વસ્તી 20 ટકા છે.

    MORE
    GALLERIES

  • 46

    ઈન્ટરનેટ સાથે જોડાયેલી 5 રસપ્રદ વાતો, મોટાભાગ લોકોને નહીં હોય ખબર!

    અમેરિકામાં 15 ટકાથી વધારે વયસ્ક નાગરિક ઈન્ટરનેટનો પ્રયોગ નથી કરતા.

    MORE
    GALLERIES

  • 56

    ઈન્ટરનેટ સાથે જોડાયેલી 5 રસપ્રદ વાતો, મોટાભાગ લોકોને નહીં હોય ખબર!

    લોકોમાં ઈન્ટરનેટની લત વધતી જઈ રહી છે. આ લતથી છૂટકારો મેળવવા માટે ચીનમાં ટ્રાટમેન્ટ કેમ્પ છે, જ્યાં એવા લોકોની સારવાર કરવામાં આવે છે, જેમને ઈન્ટરનેટની લત છે.

    MORE
    GALLERIES

  • 66

    ઈન્ટરનેટ સાથે જોડાયેલી 5 રસપ્રદ વાતો, મોટાભાગ લોકોને નહીં હોય ખબર!

    દરરોજ લગભગ 30 હજાર વેબસાઈટને હેકર હેક કરે છે. (images credit: pixabay and pexels.com)

    MORE
    GALLERIES