Home » photogallery » tech » SOLAR CARS APTERA AFTER EV NOW THE ERA OF SOLAR WILL COME SOON KNOW PRICE FEATURE AND MORE DETAILS

Solar Cars: EV નહીં હવે સોલર કાર, 1 હજાર કિમીથી પણ વઘુ રેન્જ, જાણો ક્યારે, કેવી રીતે અને કેટલામાં મળશે

જો આપણે કારના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી માત્ર કમ્બશન આધારિત એન્જિન જ કાર ચલાવવા માટે વપરાતા હતા. પહેલા સ્ટીમ એન્જિન, પછી પેટ્રોલ, પછી ડીઝલ, પ્રાયોગિક તબક્કામાં હાઇડ્રોજન, CNG, LPG. જો કે હવે ઈલેક્ટ્રીક વાહનો તેને બદલવાની તૈયારી કરી રહ્યા છે. આ બધા સિવાય એવા વાહનો પર કામ ચાલી રહ્યું છે જેને કોઈપણ પ્રકારના ઈંધણના બાહ્ય સ્ત્રોતની જરૂર નથી. આ સોલાર કાર હશે. આવો જાણીએ અત્યારે આ સોલાર કાર વિશે....

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन