જો તમારો એન્ડ્રોઈડ ફોન હેંગ થઈ ગયો છે અથવા તમને કોલ રિસીવ કરવામાં મુશ્કેલી આવી રહી છે, તો આજે અમે તમને આ સમસ્યાનો સામનો કરવા માટે કેટલીક ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે આ સમસ્યાઓને સરળતાથી દૂર કરી શકો છો. ફોન હેંગ થવો અને કોલ રીસીવ ન કરી શકવો એ એક સામાન્ય સમસ્યા છે. તમારા ફોનમાં કોઈ સમસ્યા હોય ત્યારે આ સમસ્યા ઘણી વાર થાય છે. જો કે પ્રશ્ન એ છે કે સમસ્યા શું છે તે કેવી રીતે જાણી શકાય?