Home » photogallery » tech » SEVEN SEATER AFFORDABLE FAMILY BUDGET CAR ERTIGA KIA CARENS RENAULT TRIBER RU

10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે આ 7 Seater Car, સ્પેસ અને ફીચર્સ પણ જબરદસ્ત

જો તમે તમારા મોટા પરિવારના હિસાબે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને 10 લાખના બજેટ (Budget Car)માં આવનારી 7 સીટર કાર (7-Seater Car) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારા બજેટ અને ફેમિલી (Family car) પ્રમાણે એકદમ ફિટ થશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन