

નવી દિલ્હીઃ જો તમે ગૂગલ ક્રોમનો (google chrome) ઉપયોગ કરી રહ્યો છો તમારા માચે ચિંતાની વાત છે. ગૂગલ ક્રોમમાં એવી ખામી સર્જાઈ છે જેનાતી તમારા પીસી અથવા MAC ઉપર ખતરો છે. આ ખામીથી બચવા માટે ગૂગલે ક્રોમનું લેટેસ્ટ અપડેટ (chrome latest version) વર્ઝન રજૂ કર્યું છે. ગૂગલ ક્રોમનું નવું સ્ટેબલ વર્ઝન 80.0.3987.122 છે. જેને વિન્ડોઝ (windows), મેક OS (MacOS) અને Linux યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)


જો તમે પણ ક્રોમનો ઉપયોગ કરો છો તો ઝલદી નવું અપડેટ ઈન્સ્ટોલ કરી લો. આવું એટલા માટે જરૂરી છે કે ગૂગૂલે જ્યારે આ ખામીને ટ્રેક કરી ત્યારે તેનો ઉપાય શોધ્યો છે. હેકર્સે આના અનેક રીતે ફાયદો ઉઠાવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)


ગૂગલે આ ખામી અંગે કંન્ફોર્મ કરતા એક બ્લોગ પોસ્ટ લખ્યો છે કે ક્રોમ 80માં હાઈ લેવલની ખામી જાણવા મળી છે. આમાં આવી ખામી છે કે જેનાથી javascriptને હેક કરી શકાય છે. હેકર્સ PCમાં unrestricted કોડ પણ રન કરી શકે છે. (પ્રતિકાત્મક તસવીર)


આવી રીતે અપડેટ કરો તમારું PC, Linux અથવા MacOS :- ક્રોમ બ્રાઉઝરને અપડેટ કરવા માટે સૌથી પહેલા Chrome Web browser ઉપર જાઓ. (પ્રતિકાત્મક તસવીર)