ગેલેક્સી નોટ 8 (6 જીબી + 64 જીબી) ની કિંમત 47,000 રૂપિયા છે. ફ્લિપકાર્ટ બીગ શોપિંગ ડેઝ સેલમાં આ સ્માર્ટફોન રૂ. 36,990 માં મળી રહ્યો છે. જો તમારી પાસે એચડીએફસી બેન્ક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ હોય તો તમે 10% નં ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટની મર્યાદા રૂ.1,500 છે, એટલે કે, ગેલેક્સી નોટ 8ને રૂ. 35,490માં લઇ શકો છે.