Home » photogallery » tech » SAMSUNG GALAXY NEW FOLDABLE SMARTPHONE LAUNCHES DP

નવા અવતારમાં લોન્ચ થયો Samsungનો ફોલ્ડેબલ સ્માર્ટફોન, આ રીતે ખરીદવા પર મળશે 7000નું ડિસ્કાઉન્ટ

Samsung Galaxy Z Flip: સેમસંગે Galaxy Z Flip ફોલ્ડેબલ સ્માર્ટફોનનો નવો અવતાર લોન્ચ કર્યો છે. આ ફોન પહેલાથી જ ઘણા વેરિઅન્ટમાં હાજર હતા અને હવે કંપનીએ તેને નવા કલર વેરિઅન્ટમાં રજૂ કર્યો છે. કેવો લાગે છે આ ફોન, જુઓ અહીં તેની તમામ તસવીરો...

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन