Home » photogallery » tech » SAMSUNG GALAXY M30S M10S LAUNCHED IN INDIA CHECK PRICES SPECS BV

ભારતમાં Galaxy M30s-M10s લૉન્ચ, શરુઆતી કિંમત 8999 રુપિયા

ગૅલેક્સી એમ 10 ની કિંમત 3 જીબી / 32 જીબી વેરિએન્ટ્સ માટે 8,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો 29 સપ્ટેમ્બરથી તેને એમેઝોન અને સેમસંગ ઑનલાઇનથી ખરીદી શકશે.