દક્ષિણ કોરિયામાં સેમસંગ ગૅલેક્સી ફોલ્ડ માટે વીઆઈપી પ્રી- ઑર્ડર શરૂ કરવામાં આવ્યાં છે. આ વીઆઈપી પ્રી સેલમાં બજારમાં માત્ર 165 ગૅલેક્સી ફોલ્ડ યૂનિટ્સ રાખવામાં આવ્યા છે. 11 સેમસંગ ડિજિટલ પ્લાઝા સ્ટોર્સે ફક્ત વીઆઇપી ગ્રાહકો માટે જ ઉપલબ્ધ કરાવ્યા છે. જેથી ગ્રાહકો કલર કોમ્બિનેશન પસંદ કરી શકે અને પહેલી હેન્ડ ઇમ્પ્રેશન પણ લઈ શકે.